News Coverage
Stavya Spine Hospital and Research Institute Pvt. Ltd. announces
‘Revolution in spine care’ on WORLD SPINE DAY, October 16 2021
Real Spine models for Trainees,
Spine Health Check-Up for prevention of spinal ailments,
Stavya consultants have conducted 3000 successful spine surgeries with advanced enabling technology (Integrated Operation Theatre Spine Suite, IOTSS)
Ahmedabad, October 14, 2021
Stavya Spine Hospital and Research Institute (SSHRI) was established on October 4 2004. Stavya Spine hospital is a world leader in spine care. Trusted by 18000 new patients for spine care every year. 1800 patients put their faith in us for spine surgery every year. We are proud to be one of the hospitals with the largest number of spine surgeries performed in India. We have a large database and a research team working for authentic Spine related research for our own Indian society.”
Real spine (Artificial human models) has been imported from Germany to train the surgeons at SSHRI. This activity on REAL SPINE models is happening first time ever in India at SSHRI. These models help trainees/fellows to create real-life surgery situations and help them improve their skills. It keeps away the shortcoming and disadvantages of cadaveric workshops, like formalin (preservative), burning eyes and spillage of tissues. Real OT instruments can be used for the practice.
“Today, Stavya is announcing Spine Health Checkup”. This includes clinical evaluation, MRI screening, full-length x-ray, DXA scan & use of the spinal mouse to evaluate posture. This will help any age group individual to correct their posture, attitude and diagnose the existing hidden condition.
For the last three years, we have operation theatres (Integrated Operation Theater Spine Suit = IOTSS) fully equipped with the latest technology named O-arm (Mobile CT scan machine with One-ton weight), Navigation machine with its tools, Bone Scalpel and Neuromonitoring (Two sets). It has successfully conducted over 3000 surgeries in IOTSS. This innovative technology has changed the practice scenario. Safety, precision by technology has given good outcome in various kinds of spine ailments. This is the only private centre in India owns two O Arm & Navigation machine (IOTSS).
Commenting on the milestone, Dr Bharat R. Dave, Stavya Spine Hospital and Research Institute, said, “To provide quality treatment to our patients, we at Stavya constantly keep ourselves updated with the latest, be it machines, operation theatre, expert surgeons or physical therapists. The advanced technology adopted by us has been very successful in terms of precision in surgery, low level of risk, faster recovery, and affordable treatment. Compared to previous treatment methods, it has a “00” radiation risk to doctors, nurses, and supporting staff during the surgery. SSHRI has a team of five spine surgeons, fifteen physiotherapists and five fellow/trainee ortho surgeons.
स्तव्य स्पाईन हॉस्पिटल और रिसर्च इन्स्टिट्युट प्रायवेट लिमिटेड की घोषणा
विश्व रीढ़ दिवस पर 16 अक्तूबर 2021 को ‘रीढ़ देखभाल में क्रान्ति’
प्रशिक्षणार्थियों के लिए वास्तविक रीढ़ मॉडेल्स,
रीढ़ की बीमारियों के प्रतिबन्ध के लिए रीढ़ की स्वास्थ्य जाँच,
स्तव्य कन्सल्टंटस ने आधुनिक सक्षम करनेवाली तकनिक के साथ (इंटीग्रेटेड ऑपरेशन थिएटर स्पाईन सुट– आयओटीएसएस) के साथ 3000 सफल रीढ़ की सर्जरीज की हैं|
अहमदाबाद, 14 अक्तूबर 14, 2021:
स्तव्य स्पाईन हॉस्पिटल और रिसर्च इन्स्टिट्युट की स्थापना 4 अक्तूबर 2004 को की गई थी| स्तव्य स्पाईन हॉस्पिटल रीढ़ की देखभाल में विश्व में अग्रणि है| हर साल रीढ़ की देखभाल के लिए 18000 से अधिक नए रुग्ण इस हॉस्पिटल पर भरोसा जताते हैं और 1800 रुग्ण रीढ़ सर्जरी के लिए हमारे यहाँ आते हैं| भारत में की जानेवाली रीढ़ की सर्जरी सबसे अधिक अनुपात में किए जानेवाले हॉस्पिटल्स में से एक होने का हमें अभिमान है| भारतीय समाज का अपने और विश्वसनीय रीढ़ से जुड़े अनुसंधान के तौर पर कार्य करने के लिए हमारे पास बड़ा डेटाबेस और अनुसंधान टीम है|”
एसएसएचआरआय में सर्जन्स के प्रशिक्षण के लिए रिअल स्पाईन (कृत्रिम मानवीय मॉडेल्स) सिंगापूर से आयात किए गए हैं| वास्तविक जीवन की सर्जरी स्थितियों के पुनर्निर्माण के लिए ये मॉडेल्स प्रशिक्षणार्थी/ फेलोज की सहायता करते हैं और उनके कौशल में सुधार के लिए सहायता करते हैं| फोर्मेलिन (प्रीजर्वेटीव) जैसे क्ड़ेवेरिक वर्कशॉप्स में होनेवाली कमीयाँ जैसे आँखों में होनेवाली जलन और ऊतियों का निकलना आदि को इससे टाला जा सकता है| इस पद्धति में रिअल ओटी इन्स्ट्रुमेंटस का इस्तेमाल किया जा सकता है|
“आज स्तव्य रीढ़ स्वास्थ्य जाँच की घोषणा कर रहा है|” इसमें चिकित्सकीय मूल्यमापन, एमआरआय स्क्रीनिंग, फुल लेंथ एक्स रे और स्थिति को जाँचने के लिए स्पायनल माऊस के इस्तेमाल का समावेश है|
विगत तीन सालों से हमारे पास अत्याधुनिक ऑपरेशन थिएटर्स (इंटीग्रेटेड ऑपरेशन थिएटर स्पाईन सूट= आयओटीएसएस), पूरी तरह सुसज्ज ओ– आर्म (एक टन वजन की मोबाईल सिटी स्कॅन मशीन) से तकनीक, साधनों के साथ नेविगेशन मशीन, बोन स्कॅल्पेल और न्युरोमॉनिटरिंग (दो सेटस) हैं| इसके द्वारा आयओटीएसएस में सफलतापूर्वक 3000 से अधिक सर्जरीज की गई हैं| उस नावीन्यपूर्न तकनीक ने पद्धति के स्वरूप को बदल दिया है| सुरक्षित और बारीकी की इस तकनिक के कई अच्छे परिणाम रीढ़ की कई तरह की बीमारियों में मिले हैं|
इस उपलब्धी पर बात करते हुए स्तव्य स्पाईन हॉस्पिटल और रिसर्च इन्स्टिट्युट के सर्जरी चीफ डॉ. भारत दवे ने कहा, “हमारे रुग्णों को गुणवत्तापूर्ण उपचार देने के उद्देश्य के साथ हम स्तव्य में लगातार खुद को आधुनिक तकनीक के साथ अपडेट रखते हैं– चाहे वह यंत्र, ऑपरेशन थिएटर, विशेषज्ञ सर्जन या फिजिकल थेरपिस्ट हो| हमारे द्वारा स्वीकृत की गई यह अत्याधुनिक तकनिक सर्जरी की बारीकी, जोखीम का कम स्तर, रुग्ण की जल्द होनेवाली रिकवरी और वाजिब दाम में उपचार इन मापदण्डों पर बहुत सफल साबित हुई है| उपचार की पहले की विधियों की तुलना में, उसमें सर्जरी के दौरान डॉक्टर्स, नर्स और सहायक कर्मियों को रेडिएशन की जोखीम “शून्य” हुई है|”
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડે
‘વર્લ્ડ સ્પાઇન ડે’ નિમિત્તે સ્પાઇન કેરમાં ક્રાંતિની જાહેરાત કરી
ટ્રેઇની માટે રિયલ સ્પાઇન મોડલ
સ્પાઇન સંબંધિત સમસ્યાઓને રોકવા માટે સ્પાઇન હેલ્થ ચેક-અપ
સ્તવ્ય ખાતે અદ્યતન ટેક્નોલોજી (ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇન સ્યુટ આઇઓટીએસએસ) દ્વારા 3000થી વધુ સફળ સ્પાઇન સર્જરી કરાઇ
અમદાવાદ, 14 ઓક્ટોબર, 2021:
સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 4 ઓક્ટોબર, 2004ના રોજ થઇ હતી. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ સ્પાઇન કેરમાં વિશ્વભરમાં અગ્રણી છે અને દર વર્ષે 18000 નવા દર્દીઓ તેના ઉપર વિશ્વાસ મૂકે છે તેમજ દર વર્ષે 1800 દર્દીઓ સ્પાઇન સર્જરી માટે અમારામાં વિશ્વાસ મૂકે છે. ભારતમાં સૌથી વધુ સ્પાઇન સર્જરી કરનાર હોસ્પિટલ પૈકીના એક હોવાનો અમને ગર્વ છે. અમારી પાસે વિશાળ ડેટાબેઝ અને રિસર્ચ ટીમ છે, જે ઇન્ડિયન સોસાયટીને તેમના પોતાના અને વિશ્વસનીય સ્પાઇન સંબંધિત રિસર્ચમાં ઉપયોગી બને છે.
રિયલ સ્પાઇન (આર્ટિફિશિયલ હ્યુમન મોડલ્સ)ને એસએસએચઆરઇ ખાતે સર્જન્સને ટ્રેનિંગ આપવા માટે સિંગાપોરથી આયાત કરવામાં આવી છે. આ મોડલ ટ્રેઇની-ફેલોને રિયલ-લાઇફ સર્જરી સ્થિતિની રચના કરવા તથા તેમને કૌશલ્યોમાં વધારો કરવા માટે મદદરૂપ બને છે. તે કેડેવેરિક વર્કશોપના ગેરફાયદાઓ જેમકે ફોર્મલિન (પ્રિઝર્વેટિવ), આંખોમાં બળતરા તથા ટિશ્યૂના સ્પીલેજને દૂર રાખવામાં મદદરૂપ બને છે. પ્રેક્ટિસ માટે વાસ્તવિક ઓટી ઇન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ થઇ શકે છે.
આજે સ્તવ્ય સ્પાઇન હેલ્થ ચેકઅપની જાહેરાત કરી રહ્યું છે. તેમાં ક્લિનિકલ ચકાસણી, એમઆરઆઇ સ્ક્રિનિંગ, ફુલ લેન્થ એક્સરે અને પોશ્ચરની ચકાસણી માટે સ્પાઇનલ માઉસ સામેલ છે.
છેલ્લાં ત્રણ વર્ષથી અમારા ઓપરેશન થિયેટર્સ (ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇસ સ્યુઇટ – આઇઓટીએસએસ) ઓ-આર્મ (મોબાઇલ સીટી સ્કેન મશીન સાથે વન ટોઇન વેઇટ) નામની અદ્યતન ટેક્નોલોજી, નેવિગેશન મશીન, બોન સ્કેલપેલ અને ન્યુરોમોનિટરિંગ (ટુ સેટ)થી સજ્જ છે. તેનાથી આઇઓટીએસએસમાં સફળતાપૂર્વક 3000થી વધુ સર્જરી કરવામાં આવી છે. આ ઇનોવેટિવ ટેક્નોલોજીએ સમગ્ર કામગીરીમાં જબરદસ્ત પરિવર્તન આણ્યું છે. ટેક્નોલોજી દ્વારા સુરક્ષા અને ચોકસાઇથી વિવિધ પ્રકારની સ્પાઇન સંબંધિત બિમારીઓમાં સારા પરિણામો મળ્યાં છે.
આ મહત્વપૂર્ણ સિદ્ધિ અંગે પ્રતિક્રિયા આપતાં સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચીફ ઓફ સર્જરી ડો. ભરત દવેએ જણાવ્યું હતું કે, “અમારા દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના ઉદ્દેશ્ય સાથે સ્તવ્ય ખાતે અમે મશીન, ઓપરેશન થિયેટર, એક્સપર્ટ સર્જન્સ અથવા ફિઝિકલ થેરાપિસ્ટ એમ દરેક બાબતે અમારી જાતને સતત અપડેટ કરતાં રહીએ છીએ. અમારા દ્વારા અપનાવાયેલી અદ્યતન ટેક્નોલોજી સર્જરીમાં ચોકસાઇ, નીચો જોખમ, દર્દીની સ્થિતિમાં ઝડપી સુધારા તેમજ સારવાર ખર્ચ બાબતે ખૂબજ સફળ રહી છે. સારવારની અગાઉની પદ્ધતિઓની તુલનામાં તે ડોક્ટર, નર્સ અને સપોર્ટ સ્ટાફ માટે રિડિએશનનું શૂન્ય જોખમ સુનિશ્ચિત કરે છે.”